Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યું. પત્ની અંજલી રૂપાણી સાથે મુખ્યમંત્રી મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ ગુજરાતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ