ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટ્રેન્ડિંગ / ભારત વિશે ટ્રમ્પે 'ગંદી' વાત કરતા ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું Howdy Modi, જાણો કેમ

after us president donald trumps comment on india howdy modi trending on twitter

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની ત્રીજી ડિબેટ દરમિયાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને લઈને કરવામાં આવેલી ટિપ્પણી દેશમાં ચર્ચાનો મુદ્દો બની છે. ટ્રમ્પે પેરિસના જળવાયુ કરારથી હટવાના પોતાના નિર્ણયની વકીલાત કરતા ભારતમાં "FilthyAir"નો ઉલ્લેખ કર્યો. આને લઈને ટ્વીટર પર #HowdyModi હૈશટેગની સાથે યુઝર્સ અને વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદી ગત વર્ષ રિપબ્લિકેશન પાર્ટીના ગઢ ટેક્સાસ હ્યૂસ્ટનમાં ટ્રમ્પની સાથે એક રેલી કરી હતી જેને "#HowdyModi!"નામ આપવામાં આવ્યું હતુ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ