કોરોના / જાણો કોરોનાના ભયથી લોકો મોબાઈલના ટાવર કેમ સળગાવી રહ્યા છે ?

after uk people of new zealand burn mobile towers because of covid 19 outbreak

કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે જે ઝડપથી કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તેટલી જ ઝડપથી કોરોના વાયરસની વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. ન્યૂઝીલેન્ડમાં લોકો કોરોના વાયરસની આવી જ અફવાના કારણે મોબાઈલ ટાવર્સને નુકસાન પહોંચાડી રહ્યા છે. ગયામહીને યુનાઈટેડ કિંગ્ડમમાં પણ લોકોએ કોરોના સંક્રમણ ફેલાવવા માટે 5G ટાવર્સને જવાબદાર માની કેટલાય ટાવરને આગને હવાલે કરી નાખ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ