Petrol Diesel Price / 2 દિવસ બાદ ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવઃ 19 દિવસમાં 4 રૂપિયાથી પણ વધારે થયું મોંઘું

after Two Days, The Prices Of Both The Fuels Increased Again, Know The Prices Of Your City

2 દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલમાં 27 પૈસા અને ડીઝલમાં 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જાણો શું છે આજે તમારા શહેરના નવા ભાવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ