રિપોર્ટ / Twitter-Meta બાદ હવે વિશ્વની આ દિગ્ગજ કંપની 10,000 કર્મચારીઓની કરશે છટણી, જાણો શું છે મુખ્ય કારણ

After Twitter-Meta, now this world giant company will lay off 10,000 employees, know what is the main reason

આ ટેક કંપની સપ્ટેમ્બરમાં ઘણી નાની ટીમોમાં નિમણૂકો પર પ્રથમ પ્રતિબંધ મૂક્યા બાદ ઓક્ટોબરમાં છૂટક વ્યવસાયમાં 10,000 થી વધુ પોસ્ટ્સ માટે ભરતી બંધ કરી દીધી હતી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ