સંકટ  / Twitter-Meta બાદ હવે વિશ્વની આ દિગ્ગજ કંપની પણ છટણીની તૈયારીમાં!, 10,000 કર્મચારીઓને કરાશે ઘરભેગાં

After Twitter-Meta, now this giant company of the world is also preparing for retrenchment

હાલમાં આ દિગ્ગજ કંપની સૌપ્રથમ એવા લોકોની ઓળખ કરી રહી છે જેઓ અંડરપર્ફોર્મર છે અથવા જેઓ અપેક્ષા કરતા ઓછું પ્રદર્શન કરી રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ