OMG / વિઝા પુરા થઈ જતાં યુવાને 570 કિમીનો દરિયો તરી ઘરે પહોંચવા નિકળ્યો પણ થયું એવું કે....

after tourist visa expires algerian man decides to swim to australia

વિઝા પુરા થઈ જવાનાં કારણે એક યુવકે એવું પગલુ ભર્યું જે જાણીને તમે હેરાન થઈ જશો. તેની સામે અનેક સમસ્યાઓ હતી. જેનાં કારણે તે પોતાનાં વતન જઈ શકતો નહોતો ત્યારે તેણે એક એવું પગલું ભર્યું કે તે જાણીને લોકોનાં જીવ તાળવે ચોંટી ગયાં હતાં. યુવકે એવું તો શું કર્યું કે તેનો જીવ જોખમમાં મુકાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ