નોટબંધી / 3 વર્ષ પૂર્ણઃ કેમ સરકાર નોટબંધીને લઇને કોઇ ઉલ્લેખ કરવા માગતી નથી?

After Three Years Demonetisation of 500 and 1000 Currency Does Not Made Any Influences On Core Issues

આજે 8 નવેમ્બર છે, અને નોટબંધીની યાદો ફરી એકવાર તાજી થઈ છે. 8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક 500 અને 1000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેની ચર્ચા આજે પણ થાય છે. કારણકે આ નિર્ણયે દરેક વ્યક્તિને અસર કરી હતી. કેન્દ્ર સરકારે ધીરે ધીરે નોટબંધીથી દૂરી બનાવી લીધી. પણ પ્રશ્ન એ છે કે શા માટે સરકાર નોટબંધીનો ઉલ્લેખ કરવા ઈચ્છતી નથી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ