વધુ એક મોંકો / રાહુલ ગાંધીના કેસ સાથે જોડાયેલી સૌથી મોટી અપડેટ, લીગલ ટિમના આ એક્શન બાદ સાંસદ પદ બની રહેવાના વધ્યા ચાન્સ

After this action of the legal team, the chances of becoming an MP have increased

રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પર રદ્દ કરવા મામલે સોમવારે લીગલ ટીમ ઉપલી કોર્ટમાં અપીલ કરશે. સુરત સેસન્સ કોર્ટમાં અપીલ કરશે. ત્યારે સમગ્રે કેસને દિલ્લીનાં વરીષ્ઠ એડવોકેટ જનરલ હેન્ડલ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ