'ભાઈજાન માફ કર દો...' / 'પગે પડ તો જ જવા દઇશ...': યુવક રડતો રહ્યો પણ ડંડે-ડંડા મારતો રહ્યો મોટો ભાઈ, સુરતનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

After the video of beating a young man went viral in Surat police self-complainant

સુરતમાં યુવાનને માર મારતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે એક્ટિવ મોડમાં આવી ખુદ ફરિયાદી બની આરોપીને દબોચી લીધો હતો. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ