ખતરો / US બાદ હવે કેનેડાના આકાશમાં દેખાઈ શંકાસ્પદ વસ્તુ; ફાઇટર જેટથી કરાયો હુમલો, ચીન પર સૌ કોઇની નજર

After the US now a suspicious object appeared in the sky of Canada

અમેરિકા બાદ હવે કેનેડામાં પણ હવાઈ ખતરો મંડરાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેનેડાના આકાશમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા ફાયટર જેટ થી હુમલો કરી તોડી પડાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ