મનોવિજ્ઞાન / સૌરાષ્ટ્ર યુનિ.માં સંશોધનઃ કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં ડેમોફોબિયાનો ભય વધ્યો, જાણો શું છે આ બીમારીના લક્ષણ

After the second wave of corona, the fear of demophobia increased among the people

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્વારા ગુગલફોર્મ દ્વારા 621 લોકોને પ્રશ્નોત્તરી સર્વે કરાયો, જેમાં જાણવા મળ્યું, કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં ડેમોફોબિયાનો ભય વધ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ