સાદગી / શિક્ષણમંત્રીની સહજતા! પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ વિધવા આદિવાસી પરિવારના ઘેર જમ્યા જીતુ વાઘાણી

After the school entrance ceremony in narmada, Jitu vaghani had a meal at the home of a widowed tribal family

પ્રવેશોત્સવ બાદ શિક્ષણમત્રીએ સમસેરપુરામાં એક ગરીબ  આદિવાસીના ઘરે દેશી ભોજન લીધું. રીંગણ બટાકાનું શાક અને જુવારના રોટલા ,ઘી અને ગોળ જમ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ