ક્રાઈમ / બબાલ બાદ ટીટીએ આર્મી જવાનને ચાલુ ટ્રેનમાંથી માર્યો ધક્કો, બંને પગ કપાયા; સ્થાનિકો ઉશ્કેરાયા

After the ruckus, TTA pushed Army jawan from running train, both legs cut off; The locals were agitated

બરેલીના રેલ્વે જંક્શન પર ડિબ્રૂગઢ થી નવી દિલ્લી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ટીટી અને આર્મીના જવાન વચ્ચે ટ્રેનમાં ચડવા બાબતે વિવાદ થવા પામ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ