રાજકારણ / પંજાબ બાદ AAPની ગુજરાત પર નજર, કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં કરશે શક્તિ પ્રદર્શન 

After the resounding victory in Punjab after Delhi, AAP is now looking at Gujarat

દિલ્હી બાદ પંજાબમાં મેળવેલી ધમાકેદાર જીત બાદ આપ પાર્ટી હવે દેશના અન્ય રાજ્યોમાં પણ જીત માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ