Video / લોકડાઉન બાદ જૂનાગઢમાં તંત્ર સાવચેત, બુલેટ પર SP અને કલેક્ટરે કર્યુ ચેકિંગ

લોકડાઉન બાદ જૂનાગઢમાં તંત્ર સાવચેત થઇ ગયું છે. જિલ્લાના કલેકટર અને SPએ ચેકિંગ હાથ ધર્યું હતું. દેશમાં 21 દિવસનું લોકડાઉન છે ત્યારે બંને અધિકારીઓએ રાત્રી દરમિયાન સમીક્ષા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ