દુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી મુદ્દે કર્યા આદેશ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ રાજ્યમાં તમામ જિલ્લામાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. વડોદરામાં આરોગ્ય વિભાગે આદેશ આપ્યા છે. કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ચકાસવા આદેશ અપાયા છે. ફાયર સેફ્ટીની સુવિધા સુદ્રઢ બનાવવા આદેશ કરવામાં આવ્યા છે. તમામ હોસ્પિટલમાં સુવિધાઓ કરવા આદેશ કર્યા છે. OSD વિનોદ રાવ અને આરોગ્ય અમલદારે આદેશ આપ્યા છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x