ભારે કરી! / પતિના મોત બાદ મહિલાને ટેડી બિયર સાથે થઈ ગયો પ્રેમ, અનોખી લવ સ્ટોરી સાંભળી ઉડી જશે હોંશ

After the death of her husband a woman fell in love with a teddy bear hearing a unique love story will blow your mind

આજકાલ એક પાકિસ્તાની મહિલાની લવ સ્ટોરી ચર્ચાનો વિષય બની ગઈ છે. તેનો દાવો છે કે પતિના મોત બાદ તે છેલ્લા 10 વર્ષથી એક ટેડી બિયરની સાથે રહી રહી છે અને તેણે તેને જ પોતાનું બંધી જ માની લીઘુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ