સાહેબ, વાત મળી છે / બસ બજેટ સત્ર પૂર્ણ થાય એટલી વાર, આ અધિકારીઓને સચિવાલયમાં ખુરશી મળવાની તૈયારી

After the budget session IAS officer Transfer in Gujarat

વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે. ત્યાર બાદ રૂપાણી સરકાર અધિકારીઓમાં બદલી કરવાની તૈયારીમાં છે. હાલ સરકારે સચિવાલય અને જિલ્લા સ્તરે DDOથી લઈને IAS સુધીના કલેક્ટર અને શહેર મનપા કમિશનરોની બદલીની યાદી રેડી કરી લીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ