દુષ્કર્મ કેસ / જ્યાં હાથરસના આરોપીઓ બંધ છે તે જેલમાં ભાજપના સાંસદ બાદ ધારાસભ્ય પણ ગયા અને...

After the BJP MP, the MLA also went to the jail where the accused of Hathras are lodged and ...

હાથરસના ભાજપના સાંસદ રાજવીર દિલર બાદ સોમવારે બરૌલીના ધારાસભ્ય અલીગઢ ડિસ્ટ્રિક્ટ જેલમાં પહોંચ્યા હતા. તે લગભગ 45 મિનિટ પછી જેલની અંદરથી બહાર આવ્યા હતા. ભાજપના સાંસદ બાદ ધારાસભ્યની પણ ઓચિંતી જેલ મુલાકાતથી ચર્ચાઓનું બજાર ગરમ જોવા મળ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ