અયોધ્યા ચુકાદો / અયોધ્યા ચુકાદા બાદ શિવસેનાની આવી પ્રતિક્રિયા, પહેલાં બને રામ મંદિર અને પછી...

After the Ayodhya verdict, the Shiv Sena reacted, first to Ram temple and then to ...

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટેએ ચુકાદો આપ્યો છે જેમાં વિવાદિત જમીન પર રામ લલ્લાનો હક માનવામાં આવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી રામ મંદિરનો રસ્તો સાફ થઇ ગયો છે અને કોર્ટેએ કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવાનો હુકમ આપ્યો છે. આ ચુકાદા પછી શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા મંદિરના નિર્માણનો નારો આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ