રાજકોટ / રાજકોટમાં PSI અને ભાજપ નેતાની ઓડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે જેતપુર ASP ને તપાસ સોંપાઈ 

After the audio of PSI and BJP leader went viral in Rajkot, the whole matter was handed over to Jetpur ASP

ભાજપ નેતા PSI ને કહે છે મારો ભાઈ છે એણે માસ્ક નહોંતું પહેર્યું, તો સામે PSI પણ કહે છે તમારો ભાઈ છે તો જવા દઈએ ! ના વિવાદને લઈ ASPને તપાસ સોંપવામાં આવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ