છૂટો દોર / હવે ઉદ્યોગપતિઓને પણ નથી સરકારનો ડર : પુત્રના લગ્નમાં નિયમોના ભંગ સાથે બેફામ ઊજવણી, સાંસદ પૂનમ માડમ પણ હાજર

After tapi khambhaliya people come marriage covid19

ગુજરાતમાં એક તરફ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં લગ્ન સમારોહમાં કોરોના ગાઇડલાઇનના ખુલ્લેઆમ લીરેલીરા ઉડી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઇકાલે તાપી ખાતે ભાજપના નેતા કાંતી ગામિતની પૌત્રીની સગાઇમાં અંદાજે 6,000 લોકો એકઠા થયા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો જ્યારે આજે ખંભાળિયાના નવી મોવાણ ગામે ઉદ્યોગપતિ ભીખુભાઇ ગોજિયાના પુત્રના લગ્ન સમારોહનો વીડિયો સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ