OMG / સુશાંતના નિઘન બાદ અંકિતાના બોયફ્રેન્ડે લીધો આ ચોંકાવનારો નિર્ણય

after sushant's death vikky jain took decision

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતને 20 દિવસ કરતા પણ વધુનો સમય થઇ ગયો છે અને આજે પણ તેના ચાહકો તેને ભૂલી શક્યા નથી અને તે સ્વિકારી નથી શકતા કે તે હવે આ દુનિયામાં રહ્યાં નથી. સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ અંદરથી તૂટી ચૂકી છે, આ સમયે અંકિતાના બોયફ્રેન્ડે એક ચોંકાવનારો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ