સ્વબચાવના પાઠ / સુરત ગ્રીષ્મા હત્યા કેસ બાદ સેલ્ફ ડિફેન્સનો ક્રેઝ વધ્યો, જુઓ કઈ રીતે ગુજરાતની દીકરી લઈ રહી છે ધાકડ ટ્રેનિંગ

 After Surat Grishma murder case, self-defense craze increased, see how Gujarat's daughter is taking training

રાજ્યમાં અને ખાસ કરીને સુરતમાં વધતા જતા મહિલાઓ પરના અત્યારોને લઈને વાલીઓને પોતાના સંતાનોને લઈને ચિંતામાં મુકાયા છે. જેથી દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ વાલીઓ અપાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ