ઠપકાની અસર / સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો ને બીજા જ દિવસે કેન્દ્ર સરકારે આપી દીધી આ મંજૂરી

after supremes rap, centre gives nod to armed forces tribunal

સુપ્રીમ કોર્ટની આકરી ફટકાર બાદ કેન્દ્ર સરકારે આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલની નિયુક્તીને મંજૂરી આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ