ઇતિહાસ / અંતરિક્ષમાં થશે કમાલ, પહેલીવાર 2 મહિલાઓ સ્પેસવોકની મદદથી કરશે આ કામ

After spacesuit mix-up NASA once again will attempt the first all-female spacewalk

અંતરિક્ષમાં એક નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. અંતરિક્ષ વિજ્ઞાનના ઈતિહાસમાં પહેલી વાર એવું થશે જ્યારે બે મહિલા એસ્ટ્રોનટ્સ એક સાથે આંતરરાષ્ટ્રિય સ્પેસ સ્ટેશન (ISS)ની બહાર સ્પેસ વોક કરશે. બંને મહિલા એસ્ટ્રોનટ્સ 21 ઓક્ટોબરે ISSની બહાર નીકળશે અને સાથે સોલર પેનલમાં લાગેલી લિથિયમ ઓયમ બેટરીને બદલશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ