ભારે કરી! / મોબાઈલ ગેમના કારણે લાગ્યો 39 લાખનો ચુનો, બાળકે ખાલી કરી નાખ્યુ પિતાનું બેન્ક એકાઉન્ટ, જાણો ક્યાંની છે ઘટના

after son played bgmi mobile game retired soldier lost 39 lakh from bank account

BGMI ગેમ રમતી વખતે બાળકે પોતાના પિતાના ખાતામાંથી 38 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. બેન્ક ખાતામાંથી આટલી મોટી રકમ ગાયબ થવા પર પિતાના હોંશ ઉડી ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ