Viral / શ્વેતા તિવારીની દીકરી પલકે બ્લેક બિકિની અને ગોગલ્સ પહેરી પૂલમાં લગાવી આગ, તસવીરો થઈ રહી છે વાયરલ

after shweta tiwari now daughter palak tiwari takes dip in swimming pool photos viral on social media

કોરોનાકાળમાં ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અને કસૌટી જિન્દગી કી ફેમ શ્વેતા તિવારી અને તેની દીકરી પલક તિવારી વેકેશન એન્જોય કરી રહ્યાં છે. બંનેએ હાલમાં જ પુલમાં રિલેક્સ કરતી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શ્વેતાની 20 વર્ષીય દીકરી પલકે બ્લેક બિકિની અને ગોગલમાં હોટ ફોટોઝ શેર કર્યા છે. બંને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ