TMKOC / મહેતા સાહેબની EXIT થતાં જ શૉમાં થઈ નવી એન્ટ્રી, મચી ગયો ખળભળાટ

after shailesh lodha left new entry khushbu patel join the show taarak mehta ka ooltah chashmah

ખબર છે કે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશ માટે અલવિદા કહી દીધું છે અને તે હવે આ શોમાં તારક મહેતાની ભૂમિકામાં જોવા મળશે નહીં. જ્યાં શૈલેષ લોઢાએ શોમાંથી વિદાય લીધી ત્યાં જ તારક મહેતા શોમાં  નવી એન્ટ્રી પણ થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ