સુરેન્દ્રનગર / ટીંબા ગામે પતિને ચા લેવા મોકલી વાડી માલિકે ખેતમજૂર પરણીતા સાથે આચર્યું દુષ્કર્મ, બનાવ બાદ મહિલાએ ભર્યું અંતિમ પગલું

After sending her husband to Temba village for tea, the owner of the farm committed atrocities with the farm laborer's wife,...

વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ