બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / after seeing the poisonous snake girl kissed with her lips

ગજબ કે'વાય / VIDEO: યુવતીએ સાપને કરી લીધી Kiss, જોઇને તમને વિશ્વાસ નહીં આવે

Premal

Last Updated: 07:49 PM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાપ પૃથ્વી પરના સૌથી ખતરનાક જીવમાંથી એક છે. સાપને પોતાની આજુબાજુ જોઈને મોટા-મોટા પહેલવાનોની હાલત બગડી જાય છે. સાપનો કોઈ ભરોસો હોતો નથી કે તે ક્યારે હુમલો કરી દે.

  • એક મહિલા સાપ સાથે કરી રહી છે રમત
  • મહિલાએ વિશાળકાય સાપને તેના હોઠ વડે કરી કિસ
  • વીડિયો જોયા બાદ યુઝર્સના રૂંવાડા ઉભા થયા

મહિલા સાપની સાથે રમત કરી રહી છે

અમુક સાપ એટલા ઝેરીલા હોય છે, જો ડંખ મારે તો માણસની જીવન લીલા થોડી ક્ષણોમાં સમાપ્ત થઇ જાય છે. તેમ છતાં અમુક લોકો સાપથી ગભરાતા નથી. અત્યારે સોશિયલ મીડિયામાં એક મહિલા સાપ સાથે રમત કરતી દેખાઈ રહી છે. જેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા એક વિશાળકાય સાપને તેના હોઠ વડે કિસ કરી રહી છે. આ જોવામાં ખૂબ ભયાનક લાગે છે. પરંતુ મહિલા ખૂબ આરામપૂર્વક સાપને કિસ કરી રહી છે. વીડિયો સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયાના યુઝર્સના રૂંવાડા ઉભા થઇ રહ્યાં છે. 

મહિલા સાપના ફનને કરે છે કિસ 

વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા રંગનો એક વિશાળકાય સાપ કોઈ જંગલમાં ફન ફેલાવીને બેઠો છે. આ દરમ્યાન સાપની પાસે એક મહિલા આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા મહિલા તેના હાથથી સાપને બોલાવે છે. ત્યારબાદ તેનુ મોંઢુ આગળ વધારીને સાપના ફનને કિસ કરે છે. તમે જોઈ શકો છો કે આ મહિલા ફક્ત એક વખત આવુ કરતુ નથી. પરંતુ બે વખત કરી રહી છે. વીડિયોને rasal_viper નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધી 6 લાખથી વધુ વ્યુજ મળી ચૂક્યા છે. તો 15 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ