ક્રાઇમ / સલમાન બાદ હવે સુરતના વેપારીને લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી, 5 લાખની ખંડણી માંગતા વરાછામાં ચકચાર

After Salman, now the businessman of Surat is threatened in the name of Lawrence Bishnoi

સુરતના એક વેપારીને WHATSAPP પર ફોન કરીને લોરેન્સ બિશ્નોઈના નામે માંગી 5 લાખની ખંડણી, વેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા આપી ધમકી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ