બોલિવૂડ / બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટરે કેટરીના પર કરી એવી કમેન્ટ કે ફેન્સે લઈ લીધો ઉધડો, જાણો શું છે મામલો

After rohit shetty got trolled on social media katrina kaif comes in support

કેટરીના કેફ તેની આગામી ફિલ્મ સૂર્યવંશીને લઈને હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. આ ફિલ્મને રોહિત શર્મા ડિરેક્ટ કરી રહ્યાં છે. હાલમાં જ રોહિત શર્મા તેના એક નિવેદન બાદ ઘણો જ ટ્રોલ થયો હતો અને સોશિયલ મીડિયા પર ફેન્સે તેનો ઉધડો લઈ લીધો હતો. જોકે, હવે આ મામલે કેટરીનાએ ડિરેક્ટર અને ફ્રેન્ડ રોહિત શેટ્ટીનો બચાવ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ