VIDEO / આ Uber ડ્રાઇવરને સાંભળીને રાનૂને ભૂલી જશો, કુમાર સાનૂના આ ગીતના તમે પણ કરશો વખાણ

After Ranu Mandal Now Uber Driver Sung Kumar Sanu Song Aashiqui

સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાઇને ફેમસ થયેલી રાનૂ મંડલ હવે ફિલ્મમાં પણ પ્લેબેક સિંગર તરીકે સોંગ્સ ગાઇ રહી છે. હિમેશ રેશમિયાએ રાનૂ મંડલને પોતાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી ઔર હીર' માં સોંગ્સ ગાવા માટે તક આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ