બોલીવૂડ / રણબીર કપૂર બાદ સંજય લીલા ભણસાલી પણ કોરોના પોઝીટીવ, ગંગૂબાઇ કાઠીયાવાડીનું શૂટિંગ અટક્યુ

After Ranbir Kapoor, Sanjay Leela Bhansali is also positive

થોડા સમય પહેલા જ હજુ તો રણબીર કપૂર કોરોના પોઝીટીવ આવ્યો છે તેવા સમાચાર મળ્યા હતા ત્યારે હવે સંજય લીલા ભણસાલીનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ