બોલિવૂડ / રામલીલા, પદ્માવત, મસ્તાની બાદ હવે દીપિકા પાદૂકોણ મહાભારત ફિલ્મમાં નિભાવશે આ પાત્ર

After Ramlila, Padmaavat, Mastani, Deepika Padukone will be playing in Mahabharata.

દીપિકા પાદુકોણ જ્યારથી JNUમાં જઈ પોતાનું સ્ટેન્ડ લીધું હતું ત્યારબાદ ભારે ચર્ચામાં છે. જ્યારે હાચવે દીપિકા મહાભારતને લઈને ચર્ચામાં આવી છે. દીપિકાએ કન્ફર્મ કર્યું છે કે તે મહાભારતમાં દ્રોપદીના પાત્રમાં જોવા મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ