ટીવી શો / મોદી બાદ હવે 'Man vs Wild' શોમાં બેયર ગ્રિલ્સ સાથે દેખાશે આ સુપરસ્ટાર, જંગલમાં શૂટિંગ શરૂ

 After PM Narendra Modi Rajinikanth Appear In Bear Grylls Man vs Wild

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો 'મેન Vs વાઈલ્ડ'માં જોવા મળશે. કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વાત કન્ફર્મ કરી છે. શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં શરૂ થઈ ગયું છે. રજનીકાંતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ