રસીકરણ અભિયાન / ગૃહમંત્રી અમિત શાહ સહિત જાણો કયા દિગ્ગજોએ લીધી કોરોના વેક્સિન

After PM Modi, Amit Shah receives first dose of Covid-19 vaccine

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોરોનાની રસી લીધી છે. મેદાતાંની ડોક્ટરોની ટીમે અમિત શાહને કોરોનાની રસી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ