મોંઘવારીનો માર /  પેટ્રોલ-ડિઝલ, LPG બાદ હવે CNG કેમ બાકી રહી જાય? અમદાવાદમાં અદાણી જૂથ દ્વારા ભાવમાં કરાયો કમરતોડ વધારો

After petrol-diesel, LPG, now also increase the price of CNG gas

રાજ્યમાં સતત મોંઘવારી વધતી જઇ રહી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર બાદ હવે CNG ગેસમાં પ્રતિ કિલોએ રૂપિયા 5નો વધારો થતા જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ