નિર્ણય / હવે અમદાવાદમાં કીટલીઓ પર 'ચા' નહીં મળે પાર્સલ, પેપર કપ બાદ હવે પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ

After paper cups now plastic bags are also banned in Ahmedabad

અમદાવાદમાં પેપર કપ બાદ હવે પ્લાસ્ટિકની થેલી પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ચાની કીટલી પર પાર્સલ કરવા માટે આપવામાં આવતી થેલીઓના વપરાશ બંધ કરાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ