જશ્નમાં માતમ / જીતની ખુશીમાં પાકિસ્તાનીઓ એવા બેકાબૂ થયા કે બે લોકોના મોત, કારણ જાણી હેબતાઈ જશો

 After Pakistan's victory against afghanistan in asia cup in celebration two killed in aerial firing

મેચના જીતીની અને ફાઈનલમાં સ્થાન મેળવ્યાની ખુશીને પાકિસ્તાનના લોકોએ જોરદાર ઉજવણી કરી હતી. આ ખુશીમાં પાકિસ્તાનના અનેક શહેરોમાં હવાઈ ફાયરિંગની થયાના સમાચાર સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ