આર્થિક સંકટ / પાકિસ્તાન બાદ હવે આ મુસ્લિમ દેશ દાળ-રોટી માટે ટળવળી રહ્યો છે! મોંઘવારીએ લોકોની કમર તોડી

After Pakistan, now this Muslim country is struggling for dal-roti! Inflation broke people's backs

પાકિસ્તાન બાદ ઈસ્લામિક દેશ ઈજિપ્તમાં પણ ખાવાની ચીજ વસ્તુઓ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. પાછળના કેટલાક સમયની અંદર ઈજિપ્તમાં પણ ખાદ્યસામગ્રીનો ભાવ ઝડપથી વધી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ