અમદાવાદ / ડુંગળી બાદ બટાકાના હોલસેલ ભાવમાં રૂ.10થી 15નો વધારો

ડુંગળી બાદ હવે બાટાટાના ભાવમાં પણ વધારો થયો છે. હાલ બટાટાના હોલસેલ ભાવ રૂ.20થી 25 સુધી પહોંચી ગયા છે. એટલે કે બટાટાના હોલસેલ ભાવમાં રૂ.10થી 15નો વધારો થયો છે. રિટેલ માર્કેટમાં હાલ બટાટાનો ભાવ રૂ.30થી 40ની આસપાસ પહોંચી ગયો છે. પંજાબમાં હિમવર્ષાના કારણે બટાટાની ખેતીને નુકસાન થયું છે. ગુજરાતના વેપારીઓ પંજાબથી બટાટા મગાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ