લાલ 'નિ'શાન

ક્રિકેટ / BCCIએ લિસ્ટમાંથી ધોનીનું નામ કાઢતાની સાથે જ હરભજને માહીના સન્યાસને લઈને કર્યો મોટો ખુલાસો

After omission from BCCI, MS Dhoni starts practicing with Jharkhand Ranji squad

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ઝારખંડ રણજી ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 38 વર્ષીય ધોનીને બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ધોની તેના ભવિષ્ય અંગેની અટકળો વચ્ચે રાંચીમાં તેની ઘરેલૂ ટીમના નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન હાજર રહ્યો હતો. આ રીતે તેણે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાને તૈયાર રાખવાનો સંકેત પણ આપી દીધો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ