એલર્ટ / તમારા વાહનમાં નથી HSRP, તો આવતીકાલથી નહીં કરી શકો આ 13 કામ

after october 19 these 13 works will not be in rto without high security number plate

તમે હજુ સુધી તમારા વાહનમાં High Security Number Plate નથી લગાવી તો હવે આવતીકાલથી નવા નિયમો અનુસાર તમે આરટીઓના 13 કામ કરી શકશો નહીં. HSRP એક હોલોગ્રામ સ્ટીકર છે જેની પર વાહનના ચેસિસ અને એન્જિન નંબર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ નંબર પ્લેટ તૈયાર કરાઈ છે. તેને મશીનથી ફિટ કરવામાં આવે છે. તે ખોલવી અશક્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ