ચૂંટણી પરિણામ / નેહરૂ-ઇન્દિરા બાદ સત્તામાં પૂર્ણ બહુમતિથી પાર્ટીની વાપસી કરાવનાર મોદી ત્રીજા પીએમ

after nehru and indira narendra modi is only pm to come back to power with full majority

જવાહરલાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી ત્રીજા એવા વડાપ્રધાન છે, જે લોકસભા ચૂંટણીમાં બીજી વખત પૂર્ણ બહુમતિની સરકાર બનાવશે. ગુરૂવારના રોજ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ જાહેર થયા, જેમાં જનતાએ બીજી વખત પીએમ મોદીને પૂર્ણ જનાદેશ આપ્યો છે. 2014માં ભાજપે લોકસભા ચૂંટણીમાં 543માંથી 283 બેઠક જીતી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ