BIG NEWS / NDA બાદ હવે વિપક્ષ કરશે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની જાહેરાત: શરદ પવારના ઘરે આજે વિપક્ષની મહાબેઠક

after nda opposition will announce the vice presidential candidate

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે આગામી છ ઓગસ્ટે થનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDA ના ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે હવે આજે શરદ પવારના ઘરે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળશે.

બ્રેકિંગ ન્યૂઝ