TMKOC / નટુકાકા પછી હવે દર્શકોને મળશે નવા મહેતા સાહબ, આ અભિનેતા નિભાવી શકે છે તારક મહેતાનો રોલ

After Natukaka, the audience will now get a new Mehta Sahab, this actor can play the role of Tarak Mehta.

શૈલેષ લોઢાના શો છોડ્યા પછી પ્રોડક્શન હાઉસ નવા તારક મહેતાની તલાશ કરી રહ્યા હતા. હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માટે નવા તારક મહેતા મળી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ