ચિંતાજનક / સૌથી પહેલી કોરોનાની રસી બનાવનાર રશિયાને શું પોતાની રસી પર ભરોસો નથી? જાણો, કેમ નાગરિકોને રસી નથી આપી રહ્યું

after much fanfare over vaccine there is now an inexplicable lull in russia

11 ઓગસ્ટે રશિયાએ આખી દુનિયામાં ડંકાની ચોટ પર કોરોની પહેલી રસી બનાવવાનો દાવો કર્યો હતો. અનેક દેશોએ તેના ટ્રાયલ ન થયા હોવાના આક્ષેપ સાથે તેની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ રશિયાએ તમામ આક્ષેપો ફગાવી દીધા હતા. જો કે એવું લાગે છે કે હવે રશિયાને ભાન થઈ ગયું છે કે તેણે રસી લોન્ચ કરવામાં ઉતાવળ કરી નાંખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ